અભય ( A Bereavement Story ) - 4

(12)
  • 5.3k
  • 1
  • 2.2k

માનવી ક્યાં ધ્યાન છે તારું….અભય પાછળ ફરતા કહે છે. ત્યાં જ તેનું ધ્યાન કૂકર પર પડે છે. કૂકર ગેસ પર હલી રહ્યું હતું.માનવી…….અભય ચિલ્લાઈ છે. ફટાફટ ઉભો થઇ અને ગેસ બંધ કરે છે. માનવીનો હાથ પકડી હોલમાં લઈ આવે છે. અભય પરસેવે રેબઝેબ થઈ ગયો હોય છે.શું છે અભય તારે. કેમ મને અહીં લઈ આવ્યો?તે પેલું બેટર ઢોળ્યું એ કોણ સાફ કરશે?માનવી કહે છે.તું પેલાં તો આ તારા હેડફોન કાઢ. અભય માનવીના હેડફોન કાઢે છે.અભય તે હેડફોન કેમ લઈ લીધા? માનવી ગુસ્સાથી કહે છે.મેં હેડફોન કેમ લીધા એમ.અભય ગુસ્સે થતાં કહે છે.તારામાં અક્કલ છે કે નહીં.આટલું લાઉડ મ્યુઝિક સાંભળતા સાંભળતા