સફર-એક અનોખા પ્રેમની... - 21

  • 4.1k
  • 2k

ૐ (આપણે આગળના ભાગમાં જોયું કે વિરાજ અને નીયા વચ્ચે વાત-ચિત્ત થાય છે. જેમાં નીયા વિરાજને છેલ્લે ઝાપટ મારી અને ત્યાંથી રોતી-રોતી નીકળી જાય છે, વિરાજ પણ પોતાના આસુંઓને લૂછી અને ત્યાંથી નીકળી જાય છે. તેઓ હોલમાં પહોચે છે જયાં અંતાક્ષરી ની ગેમ રમાય છે જેમાં વિરાજ અને અજયભાઇ સાથે બીજા કેટલાંક સભ્યોનું પાંચમું ગ્રુપ "સીંગિંગ દીવાને"હારી જાય છે. પછી છેલ્લે નીયા અને વિરાજ વારા-ફરતી સોંગ ગાઈ એકબીજાને પોતાના દિલની વાત આડકતરી રીતે કહે છે.બધાં ઘરે જવા નીકળી જાય છે. વિરાજ પણ હોટેલથી ક્યારનો નીકળી