પુનર્જન્મ - 11

(28)
  • 5.7k
  • 1
  • 3.1k

પુનર્જન્મ 11 એક મહિના પછી દિવાળી હતી. ગામના લોકો પોતાના ઘરોની સાફ સફાઈ અને રંગરોગાન કરવામાં લાગી ગયા હતા. એક માસી અને મગન સિવાય આખા ગામે અનિકેતનો બહિષ્કાર કર્યો હતો. અને અનિકેત પણ વધારો નો થઈ કોઈને કરગરવામાં માનતો ન હતો. સમય આવે પોતે પોતાનું સ્થાન જરૂર બનાવશે. ત્યાં સુધી કોઈ કામ માટે કોઈ માણસ આવે એ શક્ય ન હતું. એણે પૈસા ચેક કર્યા. પચાસ લાખ માંથી મોટી રકમ હજુ અકબંધ હતી. એણે ઘર તરફ નજર કરી. આજુબાજુના મકાનો પાકા હતા. એટલે ઘરની બન્ને બાજુમાં પાક્કી