કુદરતના લેખા - જોખા - 35

(23)
  • 3.9k
  • 2
  • 1.9k

આગળ જોયું કે મયૂરને પોતાના પરિવારની યાદ આવતા તે કલ્પાંત કરવા લાગે છે ત્યારે કેશુભાઈ અને મીનાક્ષી તેને સાત્વના આપે છે.હવે આગળ........ * * * * * * * * * * * * * મીનાક્ષીની વાતથી મયુર વિહવળ અવસ્થામાંથી બહાર આવે છે. તેને પોતાને પણ એવો અહેસાસ થવા લાગે છે કે મારા કરતા મીનાક્ષી નું દુઃખ વધુ છે. મે તો આટલો સમય પરિવાર વચ્ચે જ વિતાવ્યો છે પરંતુ મીનાક્ષીએ તો પોતાનો પરિવાર જોયો પણ નથી. આથી વધારે દુઃખની વાત બીજી હોય પણ શું હોય શકે! મીનાક્ષી ની આંખો