શોધ.. - 8 - છેલ્લો ભાગ

(11)
  • 3k
  • 1.2k

( ગતાંકથી શરૂ.....) રાત્રે મે અભિનવ ને ફોન કર્યો... અભિનવ : " હેલ્લો....તો કેવો રહ્યો આજનો દિવસ...?" હું : " દિવસ તો સારો હતો, પણ તું એટલું બધું તો શું કામ કરે કે એક વાર વાત કરવાનો પણ સમય નથી મળતો..?" અભિનવ : " જો શરૂ કરી દીધાં પાછાં સવાલ...આખો દિવસ માં એકવાર વાત થાય છે અત્યારે તો પણ એમ નહિ કે એક બે સારી વાત કરીએ..!" હું : " સારી જ તો વાત છે...! ઠીક છે...એકેડમી માંથી લેટર આવ્યો હતો. કાલે મારે મુંબઈ જવાનું છે. લાસ્ટ પરફોર્મન્સ માટે.." અભિનવ : " અરે વાહ....તો એક કામ કર