લવ સ્ટોરી - ભાગ ૧૦

  • 4.3k
  • 1.7k

( આગળના ભાગમાં જોયું એ મુજબ અમિતે લેશન કર્યું ન હતુ. એ નિખિલનું લેશન દેખાડી દય છે. અમિત અને નિશા બને જાતા હોય છે. )હવે આગળ...નિશા એના ઘર તરફ ચાયલી જાય છે. અમિત એના ઘર તરફ નીકળે છે. એના મનમાં એજ ચાલી રહ્યું હતું કે એ સાંજે દૂધ લેવા આવશે કે નહીં. એ એના ઘરે જાતો હતો. એ ઘરે પહોંચી હજી ડેલી ખોલે જ છે ત્યાં એનો ભાઈ મિત દોડતો દોડતો અમિત પાસે આવે છે એના હાથમાં રમકડાંની ચાકુ હોય છે. એ આવીને અમિતના ગળા ઉપર રાખીને કહે છે." તારી પાસે જે પણ રૂપિયા કે વસ્તુ હોય એ મને આપીદે