લવ સ્ટોરી - ભાગ ૯

  • 3.6k
  • 1.4k

( મહેશ હાથ ઊંચો કરીને પૂછતો હોય છે. ત્યાંતો અમિતના દિલના ધબકારા વધવા લાગે છે. આ મહેશ આજે મને ફસાવસે હો. પણ મહેશ એ અમિતની મસ્તી કરતો હતો. એ ટીચર પાસે દાખલો શીખવાનું કહે છે. નિશા પણ મહેશનો પ્લાન ઉપયોગ કરે છે )હવે આગળ...નિશા પણ મહેશે જે પ્લાન બનાવ્યો હતો એ જ પ્લાનનો ઉપયોગ કરે છે. પણ એ પ્લાન ફેલ જાય છે. ટીચર હવે અમિતથી નજીક નજીક આવતા હતાં. એમ એમ અમિત પણ ડરતો હતો. શુ કરું? શુ કરું? નિશા પણ પાછળ ફરીને અમિતને જોઈ રહી હતી એ મનમાને મનમાં કહી રહી હતી. કે સોરી અમિત હું તને બચાવી ન