CANIS the dog - 42

  • 2.9k
  • 1.1k

જર્મની ના એક હિલ માઉન્ટેન ની અંધારપટ વાળી ગુફામાંથી એક હિલ શેફર્ડ ડૉગનો બર્કિંગ સાઉન્ડ સાંભળી રહ્યો છે. અને થોડી જ વારમાં ડૉગ ગુફાની બહાર નીકળીને બાય પાસ પર ઊભેલી ડૉગ વેન માં ચડી જાય છે.આ બાજુ શવાના એમેઝોન ની અંદર ઓફિસરો ના મૃતાંકો દિવસેને દિવસે વધી રહ્યા છે અને કેટલાક મૂઠી ઊંચેરા લોકો સમજી પણ ગયા જ છે કે હવે ચળવળ શરૂ થઈને જ રહેશે. અને એક દિવસ બે વિશાળકાય બ્લેક એલિગેટર ફિશ વાળી તેની ઓફિસમાં બેઠેલો સ્મિથ તેની briefcase ની અંદર પડેલા ડોલર્સ ની ગડ્ડીઓ ને હાથ મૂકીને સમજી રહ્યો છે કે કેટલા ડૉલર્સ હશે!briefcase ડોલર્સ થી છલોછલ