વંદના - 4

(20)
  • 4.9k
  • 2
  • 2.1k

વંદના-4 ગત અંકથી શરૂ.. અચાનક ફોનની રીંગ વાગતા અમન તંદ્રા માંથી બહાર આવે છે. અમન ફોનની સ્ક્રીન પર જોવે છે તો વંદનાની મમ્મી સવિતાબહેનનો ફોન હોય છે. અમન થોડી અસમંજસમાં મુકાઈ જાય છે કે અચાનક વંદનાની મમ્મી નો ફોન શા માટે આવ્યો હશે? ક્યાંક વંદનાને કંઇક થયું તો નહિ હોય ને? વંદના સહી સલામત ઘરે તો પહોંચી ગઈ હશે ને? કે પછી ક્યાંક વંદના એ એના મમ્મી ને બધી વાત કહી તો નહિ દીધી હોય ને? ઘણી અસમંજસ ભર્યા વિચારો સાથે અમન ફોન ઉપાડે છે." હેલો હા આન્ટી બોલો? શું થયું?"" બેટા આજે વંદના કંઇક મૂંઝવણ માં હોય તેવું લાગે