અભય ( A Bereavement Story ) - 3

(14)
  • 4.3k
  • 1
  • 2.2k

માનવી પોતાના કાનમાંથી અચાનક કંઈક યાદ આવતા હેન્ડ્સ ફ્રી કાઢી નાખે છે. ... 2012, દિલ્હી માનવી અમે સાંજે સુધીમાં પાછા આવી જસુ. ત્યાં સુધી ઘરમાં જ રહેજો અને ખોટી મસ્તી ના કરતા. સરલાબેન અભય અને શિવાંગી સામે જોતા કહે છે. અરે વાહ, આ સારું. મોટો હું છું અને બધી ભલામણ આ મેડમને કરવામાં આવે છે. અલય માનવી સામે મોઢું બગડતા કહે છે. કારણકે આંટીને પણ ખબર છે કે મોટો ભલે તું હોય પણ વધુ સમજદાર હું છું અને એમ પણ તું મારાથી ખાલી બે મહિના જ મોટો છે. અરે બસ બસ, તમે બંનેએ તો અત્યારથી જ લડવાનું ચાલુ કરી દીધું.