દ્રશ્ય નવ -"રિસોર્ટ સુુધી પોહચિસુ કે નઈ તેંેની ખબર નથી પણ થાકીને ભગવાન ના ઘરે પોહચી જઈ શું."" સા ચી વાત છે તારી. મે તને કહ્યું હતું ને કે આપડે ખોવાઈ ગયા છીએ ઉપર થી કોઈ દેખાતું નથી"" હારીકા તું મારી. સાાા થે આવી રીતે વાત ના કર અને જલ્દી રિસોર્ટ સુુુધી પોહોચવા નો રસ્તો શોધ નહિતો હું તારી પર ગોડો કરી ને આગળ વધવાની હું થાકી ગઈ છું."" હું તારી નોકર નથી. તું તારી જાતે ચાલી ને આગળ વધ હું તને શું કરવા ઉપાડી ને ફરું હું પણ થાાકી ગઈ છું... પાણી પીવુંં છે ભૂખ લાગી છે."" હા