લવ સ્ટોરી - ભાગ ૫

  • 4.4k
  • 1.8k

કાલે સવારે વહેલો ઉઠી જાય છે એતો વહેલો ઉઠીને તૈયાર થઈ સ્કૂલે જાય છે... અમિતને એમ હતું કે નિશા આવશે એટલે એની સાથે વાત કરીશ... એ સ્કૂલે જાતો હોય છે એને નિશા દેખાય છે... નિશા પણ વહેલી આવી ગઈ હતી... આજે એ પાળી ઉપર બેઠી હતી... એટલે અમિતતે આ મોકો જોઈને ચોકો માળ્યો... અમિત એ નિશાની બાજુમાં જાય ને બેસે છે... અમિત : હાઈ નિશા ગુડ મોર્નિંગ નિશા : ગુડ મોર્નિંગ અમિત વિચારતો હતો કે આને આઈ લવ યુ કહી દઉં પણ કોઈ છોકરીને ડાયરેકતો વાત નાજ કરાયને આમ એને લાગતું હતું કે નિશા પણ એને પ્રેમ કરતી હશે... પણ