લવ સ્ટોરી - ભાગ ૩

  • 4.5k
  • 1.7k

હવે પ્રાર્થના પુરી થઈ ગઈ હોય છે... એક એક લાઇન અંદર ક્લાસમાં જાતી હતી... સ્કૂલનો આજે પહેલો દિવસ હતો... એટલે સ્કૂલમાં પહેલા દિવસે કાય પણ ભણાવાનું ન હોય પહેલા દિવસે ટીચર વાર્તા કહે કે પછી જેને વાર્તા આવડતી હતી એ વિદ્યાર્થી બોલે... કલાસ શરૂ થાય છે... ત્યારે લાલ સાડીમાં નવા ટીચર પ્રવેશે છે... એ ટીચર પણ નવા અને ટીચર માટે એ લોકો પણ નવા હતા... એટલે ટીચરે કહ્યું " મારું નામ લીલા છે , હવે તમે એક પછી એમ પોતાનું નામ કહેતા જાવ... કલાસમાં એક પછી એક દરેક લોકોએ પોત પોતાનું નામ કહે છે... જયારે અમિતનો વાળો આવે છે... તે