લવ સ્ટોરી - ભાગ ૨

  • 4.9k
  • 2.1k

( તમે અગાવ જોયું એ પ્રમાણે સાંજનો સમય હોય છે અમિત બહાર બેઠો હોય છે... ત્યાંથી એક સુંદર છોકરી ત્યાંથી નીકળે છે અમિતતો એને જોતોજ રહી જાય છે... પછી એ દૂધ લેવા જાય છે... ત્યાં પછી ઓલ્લી છોકરી દેખાય છે... અમિત અને નિશા એક બીજાને જોતા જ રહે છે... પછી રાતે સૂતો હોય છે ત્યારે એ છોકરીના જ વિચાર આવતા હતા... ક્યારે આંખ બંધ થઈ ગઈ ખબર જ ન પડી... ) હવે આગળ... સવાર થાય છે અને આજથી સ્કૂલ પણ શરૂ થઈ ગઈ હોય છે... પણ અમિત સૂતો હોય છે... એના મમ્મી એને ઉઠાડવા આવે છે " ચાલ હવે ઉઠી