લવ સ્ટોરી - ભાગ ૧

(11)
  • 5.8k
  • 2.6k

સમય હોય છે... વાતવરણ ખુશનુમા હોય છે... સાંજના સમયે આરતી થઈ રહી હોય છે... અમિતએ ઘરની બહાર બેઠો હોય છે... એ એક જ વિચારમાં હોય છે કે આજે વેકેશનનો છેલ્લો દિવસ છે અને કાલથી સ્કૂલ પણ ખુલી જાશે... કાલથી આપણે પાછા બંધાય જાશું... એક જ કામ કરવાનું ઘરેથી સ્કૂલ જાવાનું ત્યાં ભણવાનું અને ઘરે આવો એટલે થોડા બહાર ફરી એટલે પાછું લેશન કરવાનું... સ્કૂલથી મને કોઈ વાંધો નથી પણ આ હોમવર્કમાં ભી આવી જાય છે... આ હોમવર્ક કરવામાં એટલો કંટારો આવે છે વાત પૂછોમાં... અમિત આ બધું વિચારતો હોય છે... સાંજ પડી ગઈ હોય એમ એમ અંધારું પણ થવા આવ્યું