લોરેલ-હાર્ડી કે જય- વિરુ?

  • 5.7k
  • 1.6k

*ઘોડો અને બકરી* ????જે લોકોને રેસ માટે ના જાતવાન ઘોડા ઉછેર વિશે થોડી પણ ખબર છે એમને તો જાણીને નવાઈ ન લાગે પણ બાકીનાઓ ને જાણીને થોડું અજુગતું લાગે કે ઘોડાર માં ફક્ત ઘોડાઓ જ નથી રહેતા. બીજું પણ કોઈક ચાર પગુ પ્રાણી ઘોડા જેટલી જ સગવડો સાથે ઘોડાર માં રહે છે. એ પ્રાણી છે બકરી!ના, બકરીઓને ઘોડા ની માફક કોઈ રેસ માટે તાલીમ નથી આપવાની પણ ઘોડારમાં બકરીઓ એક અજબ સેવા પુરી પાડે છે. જાતવાન ઘોડાઓ પોતાનું સામાન્ય વર્તન છોડી ને ક્યારેક તોફાની તો ક્યારેક સાવ ઢીલા વર્તને ચડી જાય ત્યારે આ બકરીઓ આવા ઘોડા માટે આયા અને શિક્ષકનો રોલ