ઘોસ્ટ લાઈવ - ૫

  • 4.1k
  • 1.7k

પ્રવીણ......રાજીવએ ઉભા થઇ હાથ પકડ્યો અને બન્ને ભાગવા લાગ્યા.કાકાનું સ્મિત કઈક અલગ જ ભાવ પ્રદર્શન કરી રહ્યું હતું.જે જોઈને પ્રવીણને ડર તો લાગ્યો પણ તેનાથી વધારે અજીબ રાજીવએ અચાનક હાથ પકડી ભગાવ્યા લાગ્યો તે લાગ્યું,શુ થયું ભાઈ?પ્રવીણએ ભાગતા રાજીવ જોડેથી હાથ છોડવતા કહ્યું,બોલીશ ના અહીંયા આ ખૂણામા છુપાઈ જાપણ કેમ?ફરીથી પ્રવીણ બોલતો ગયો.એ કાકા....એ કા...કા..શબ્દો તૂટી રહ્યા હતા.પ્રવીણ સમજી રહ્યો હતો કે કંઈક વિષેસ તો થયું જ છે તે ધ્યાનથી સાંભળવા લાગ્યો.બોલને ભય શુ??કાકાનો પડછાયો?શુ ?કાકાનો પડછાયો નહોતો. મતલબ?તું એમ કહેવા માંગે કે કાકા જ ભૂત છે?ખબર નથી હમણાં તું ચૂપચાપ બોલ્યા વગર અહીંયા જ પડ્યો રે, બીસી