પ્રત્યંચા - 7

(12)
  • 3.6k
  • 1.5k

પ્રહર ઘરે આવીને તરત જ પ્રત્યંચાએ આપેલી ગિફ્ટ્સ, પ્રત્યંચાની બેગ, પ્રત્યંચાના ડોક્યુમેન્ટ્સ બધું ફેંદવા લાગ્યો. પ્રહરને હાલ ને હાલ જાણી લેવું હતું કે કેમ પ્રત્યંચાએ એની સાથે ખોટું બોલ્યું. પ્રહર કહેવા લાગ્યો, કેટલો પ્રેમ કર્યો તને મે પ્રત્યંચા, તે કહયું એ બધું જ કર્યુ. તારા કહેવાથી આપણા લગ્નની વાત મે બધાથી છુપાવી રાખી. મે મારા મમ્મી પપ્પાને પુત્રવધૂના સુખથી વંચિત રાખ્યા. મે કોઈ જ ફરીયાદ નથી કરી તારી સામુ, કોઈ જ પ્રશ્ન નથી કર્યો. છતા તે કેમ આટલી મોટી વાત છુપાવી. તે આપેલ ડાયરી હું વાંચવા જઈ રહયો છુ. તે કહયું હતું મને