બસ, તારો સાથ - 3

  • 3.2k
  • 1
  • 976

{Jail seen રાજ :આખરે તે તારા મન ની વાત કહી જ દીધી, પ્રેમ અને સચ્ચાઈ જેટલી છુપાવા ની try કરો તે એક ના એક દિવસ સામે આવી જ jaay છે, સમય અરીસો બની ઉભો રહી જાય છે અને જીવન માં એક truning point પર લાવી મૂકે છે, તો તમારી સાથે શું થયું?? નિશાંત : સારો સમય બોવ ટૂંકો હોય છે ને જીવન માં... (આટલું કહી નિશાંત રાજ તરફ જોઈ છે અને રાજ પાનું પલટાવે છે )} Turning point નિશાંત hotel માંથી ચેક આઉટ કરી કાર માં બેસી કૃતિ નો wait કરતો હતો નિશાંત મન માં ને મન માં બોલવા લાગે