એક વિચાર તમારી સાથે પણ!

(11)
  • 4.4k
  • 1
  • 1.7k

જય શ્રી ક્રિષ્ના મિત્રો,એક વિચાર તમારી સાથે પણ માં તમારું સ્વાગત છે.હું છું પ્રિયંકા પટેલ તમારી સાથે એક નવા અંદાજમાં.તમે વાંચી રહ્યા છો મારા અને તમારા વિચારો.મેં કહ્યું મારા અને તમારા વિચારો,કેમ કે એવું જરૂરી તો નથી કે હું જે વિચારું એ બીજું કોઈ વિચકરી જ ના શકે.મારા જેવા વિચારો કે મારાથી જુદા પણ એક જેવા વિચારો ધરાવતા લાખો-કરોડો લોકો હોય છે.પણ અમુક એમના વિચારો એમના અંદાજમાં વ્યક્ત કરતા હોય અને અમુક પોતાના વિચારોને એક મનના ઓરડામાં પુરી રાખતા હોય છે.વિચારોનું ઝરણું તો મારામાં પહેલેથી જ વહ્યા કરે છે પણ હવે એ ઝરણાં ને ચોક્કસ માર્ગ આપવા માંગુ છું જેથી