અભય ( A Bereavement Story ) - 1

(16)
  • 6.4k
  • 1
  • 3k

અભય ( bereavement story) -પૂજા ભીંડી દિલ્હી સવારના સાત વાગ્યા હશે . બે છોકરીઓ પોતાના રૂમમાં સામાન પેક કરી રહીં હતી.થોડીવાર બાદ તેમાંની એક થાકીને પલંગ પર બેસી જાય છે અને બોલે છે, “ હાશ, માંડ પેકીંગ પત્યું.” બીજી છોકરી તેની સામે જુએ છે.તેની પાસે જઈ તેને ઉભી કરે છે અને કહે છે, “ શ્રુતિ, તારે અહીંથી જવાનું છે, મારે તો એક મહિના પછી અહીં જ પાછા આવાનું છે.ચાલ ઉભી થા, મને વધારાનો સામાન મુકવામાં મદદ કર.” શ્રુતિ તેનો હાથ ખેંચી પોતાની બાજુમાં બેસાડે છે . માનવી, તું શ્યોર છો?આઈ મીન ચાલને યાર મુંબઇ. તારી