આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-31

(88)
  • 7.2k
  • 3
  • 4.3k

આઇ હેટ યુપ્રકરણ-31 નંદીની માંને ઘરેથી ફલેટ પર આવી ગઇ. વરુણ પણ જોબ પરથી આવી ગયેલો. પરવારીને વરુણ રૂમામાં સુવા માટે આડો પડ્યો. નંદીની પણ કપડા બદલી સૂવા માટે આવી. વરુણે નંદીનીને સૂવા માટે બોલાવી સૂઇ ગઇ અને વરુણે નંદીનીને પોતાની તરફ ખેંચી અને પછી એને વળગી પ્રેમ કરવા ગયો અને નંદીનીએ બળપૂર્વક એ હાથ છોડાવીને કહ્યું વરુણ આ શું છે ? તું તારી રીતે સૂઇ જા આમ ફરીવાર મારી સાથે આવું ના કરીશ મેં લગ્ન પહેલાંજ મારી શરત કીધી હતી મને આવું નહીં ફાવે એવું હોય તો હું ડ્રોઇગરૂમમાં જઇને સૂઇ જઊ. વરુણે કહ્યું મને શરત ખબર છે પણ