એક પૂનમની રાત - પ્રકરણ-21

(117)
  • 8k
  • 5
  • 5.7k

એક પૂનમની રાત પ્રકરણ-21 વિક્રમસિહ તરુબેનને લઇને મીલીંદના ઘરે જાય છે. એમનાં ઘરે જઇને સાંત્વના આપવા માંગતાં હતાં. મીલીંદ દેવાંશનો જીગરી મિત્ર હતો. વિક્રમસિહની જીપ મીલીંદના ઘર પાસે પહોચી અને તરુબહેનને કહ્યું તમે દેવાંશ અને મીલીંદની મિત્રતાની વાતો વધારે પડતી ના કરતાં આપણે અહીં મિલંદના મૃત્યુના શોક થયો છે એ વ્યવહારીકતા બતાવવા માત્ર આવ્યા છીએ કારણ કે અહીં... ઠીક છે ચાલો અંદર જઇએ. વિક્રમસિહે ડોરબેલ વગાડ્યો અને અંદરથી માણસે આવી દરવાજો ખોલ્યો કદાચ એ નોકર હતો. વિક્રમસિહજી ઘરમા ગયાં અને યશોદાબ્હેન પૂજારૂમમાંથી બહાર નીકળી બંન્નેને આવકાર્યા. યશોદાબહેનનાં ચહેરાનું નૂર ઉડી ગયુ હતું ત્યા ભવાનસિહ પણ એમનાં રૂમમાંથી બહાર આવ્યા. વિક્રમસિહ અને