લવ બાઇટ્સ - પ્રકરણ-54

(117)
  • 6.4k
  • 4
  • 3.8k

લવ બાઇટ્સપ્રકરણ-54 સ્તવન ઓફીસેથી સીધો આશાનાં ઘરે પહોચી ગયેલો. એને કોઇ અપરાધભાવ જાગી ગયેલો. સ્તુતિને મળ્યાં પછી એને કરેલું ચુંબન અને એ પ્રેમ.... એને થયું હું આવું કરીજ કેવી રીતે શકું ? હું મારાંજ ક્ન્ટ્રોલમાં નહોતો. આ બધાં વિચારો સાથે આશાનાં ઘરે પહોચેલો. આશા એકલીજ હતી આશાની છાતીમાં માથું નાંખીને બસ એને પ્રેમ કરતો રહેલો. આશાએ માં મહાકાળીનું નામ લીધું અને એને યાદ આવ્યું કે સ્તુતિએ આશાને આશ્રમ અને મંદિરમાં એકલી જોયેલી એણે આશાને પૂછ્યુ કે આશા તું એકલીજ ગયેલી ? કેમ ? આશા સ્તવનની સામે જોઇ રહી અને બોલી સ્તવન તમને પેલી રાત્રે જે થયું હતું એ જોઇને હું