આગે ભી જાને ના તુ - 37

  • 3.6k
  • 1.2k

પ્રકરણ - ૩૭/સાડત્રીસ ગતાંકમાં વાંચ્યું.... રતન અને રાજીવ વેજપર જાય છે જ્યાં મામાની ડેલીએ ખીમજી પટેલને જોઈ રાજીવ ચોંકી જાય છે. ત્યાંથી નીકળી આઝમગઢ જતાં રસ્તામાં રતન રાજીવને હકીકતથી વાકેફ કરે છે. બંને જણ વેરાન રણપ્રદેશમાં પહોંચી જાય છે જ્યાં એમનો પીછો કરતા કરતા બે વ્યક્તિઓ પણ ત્યાં પહોંચી જાય ને ડેરા તાણી દે છે.... હવે આગળ..... "રાજીવ, દોસ્ત, ફિકર નોટ, આપણે મંઝીલે જરૂર પહોંચશું, જબ હોસલા હૈ બુલંદ તો મંઝીલ ભી દૂર નહીં" રતને પણ લંબાવતા કહ્યું. "હવે સુઈ જા, સવારે પાછું આગળ વધવાનું છે." રતન અને રાજીવ બેય તંબુની ઝીપ બંધ કરી સુવાની કોશિશ કરવા લાગ્યા ત્યારે એમના