શોધ.. - 7

  • 3.5k
  • 1.2k

( ગતાંકથી શરૂ...) હવે એક નવાં જ નાટક ની તૈયારી ફઈ કરી રહ્યાં હતાં...લાગતું હવે તો મારું ઘર જ સ્ટાર પ્લસ બની રહ્યું છે.....એક તો અભિનવ આખો દિવસ ઓફિસ માં મગજમારી કરે હવે ઘરે આવીને આ બધું . ભગવાન જાણે આજે શું થવાનું છે.... રાતે જમવાનું તો શાંતિથી પતિ ગયું. ત્યાં જ ફઈ બોલ્યાં...ફઈ : " અભિનવ , જરાં ધ્યાન રાખ, કે ઘરમાં શું શું થઈ રહ્યું છે....?"અભિનવ : " કેમ ફઈ હવે શું થયું ઘરમાં....?"ફઈ : " તારાં ગયાં પછી અહીં ડાંસ ના વીડિયો રેકોર્ડ થાય છે....બીજું તો ખબર નહિ શું શું થતું