હાઇવે રોબરી - 10

(16)
  • 4.3k
  • 2.2k

હાઇવે રોબરી 10 જવાનસિંહે ખૂબ વિચાર્યું અને અંતે તે વસંત પાસે ગયો.વસંત ખેતરમાં કામ કરતો હતો.થોડા ખેડૂતો પણ કામ કરતા હતા.બપોરનો સમય હતો. જવાનસિંહ કિટલી બંધ કરીને આવ્યો હતો એટલે વાત ખાસ હોવી જોઈએ. વસંતે કામ પડતું મૂક્યું. ખાટલો ઢાળ્યો. ' બેસ , કેમ આવવું થયું? ' ' ગુરુ , તમે આમાં ના પડો તો સારું , ખતરા વાળું કામ છે. થોડા ઘણા રૂપિયા જોઈએ.તો કામ પતે હું તમને આપીશ.' ' જવાનસિંહ વાત આગળ વધવા દે , જો ખતરા જેવું લાગશે તો હું પાછો વળી જઈશ , તને તો વાંધો