હાઇવે રોબરી - 9

(24)
  • 4.6k
  • 2.3k

હાઇવે રોબરી 09 બે દિવસ વસંતના મનમાં ગડમથલ ચાલી. ત્રીજા દિવસે સવારે જ એ જવાનસિંહની કિટલી પર પહોંચી ગયો.જવાનસિંહે ચ્હા બનાવી પીવડાવી. ' જવાનસિંહ તારો પેલો મિત્ર આજે આવવાનો છે? શુ નામ છે એનું ? ' ' પ્રહલાદ નામ છે.આજે કદાચ આવે.કેમ?કામ હતું કંઈ? ' ' શુ કહ્યું હતું એણે? ' ' પૂરી વાત તો એણે નહોતી કરી.પણ મોટી મોટી વાત કરી હતી.જો હું તૈયાર હોઉં તો આજે આગળ વાત કરશે.' ' જવાનસિંહ ખૂબ મોટી રકમ હોય અને ભાગે વધારે રૂપિયા આવવાના હોય અને