હાઇવે રોબરી - 8

(20)
  • 4.7k
  • 2.3k

હાઇવે રોબરી 08 જવાનસિંહ ઘરે આવ્યો.સવિતા અને બાળકોને ગળે લગાવ્યા.વ્યવસ્થિત ઘર જોઈને એને હાશ થઈ.બે દિવસ આરામ કર્યો.પછી એણે એના અન્નદાતાને પગે લાગવા જવાનું નક્કી કર્યું. સવિતાને એણે વાત કરી. સવિતાએ રાધા ભાભીને ફોન કરી પૂછ્યું કે વસંત ભાઈ ઘરે હોય તો એનો પતિ મળવા માગે છે.રાધા ભાભી એ બાળકોને પણ લઈને આવવાનું કહ્યું. જવાનસિંહનો અનુભવ હતો કે જેલમાં જનાર ગુનેગારને સમાજ ઘૃણાની નજરે જુએ છે.એક અંતર રાખી ને જીવે છે.જવાનસિંહનું ઘર ગામના છેડે હતું.આજે એ સવિતા અને બાળકોને લઈ ગામ વચ્ચેથી વસંતના ઘરે જઈ રહ્યો હતો.ત્યારે