હાઇવે રોબરી - 7

(19)
  • 5.1k
  • 2.4k

હાઇબે રોબરી 07 આસુતોષે સોનલની સામે જોઈ બોલવાનું ચાલુ રાખ્યું. 'સોનલ , એ દિવસે મને પહેલી વાર ખબર પડી કે મન પર સૌથી મોટો બોજ આપણા અપરાધનો હોય છે. અને હું એ અપરાધ કરીને બેઠો હતો. મિત્ર સાથે વિશ્વાસઘાતનો અપરાધ. મિત્ર પોતાના ઘરમાં આવકારે છે , એક વિશ્વાસ સાથે. અને મેં એના જ ઘરમાં હાથ નાંખી એનો વિશ્વાસઘાત કર્યો હતો. મારો આત્મા આ બોજ ઉપાડવા તૈયાર ન હતો. અને સોનલ , જ્યારે મન બે વિરોધાભાષી વિચારો લઈ ઉભું થઈ જાય છે ત્યારે યુધ્ધ ભૂમિ માં દ્વિધા સાથે ઉભેલા અર્જુન