પ્રેમની ક્ષિતિજ - 6

  • 3.9k
  • 1
  • 1.7k

અદ્રશ્ય આ અજાયબીઓની દુનિયામાં ગમતું સ્પંદન એટલે પ્રથમ વખત હૃદયમાં પ્રેમનું પ્રવેશવું.......... દુનિયા જાણે પોતાની ને આસપાસ ઉઠતી અગણિત ભાવનાઓમાં તરબોળ અસ્તિત્વ....બીજું કશું મહત્વનું ન રહે,અને તેની જાણ પોતાના કરતા બીજાને વહેલી પડી જાય..... (આલય પોતાના મિત્રો સાથે હોટેલ પેરેડાઇઝમાં લંચ માટે આવે છે તો મોસમ કે.ટી સાથે બિઝનેસ મિટિંગ માં જોડાય છે.... ત્યાં આલય મોસમ ને પહેલીવાર જુએ છે અને તેમાં ખોવાઈ જાય છે.... હવે જોઈએ આગળ શું થાય છે) આલય પોતાના મિત્રો સાથે જમવા માં વ્યસ્ત છે તો મૌસમ પોતાની મસ્તીમાં મસ્ત..... અચાનક કંઈક યાદ આવતાં લેખા ને ફોન કરે છે. મૌસમ