રાક્ષશ - 8

  • 3.7k
  • 1
  • 1.6k

દ્રશ્ય આંઠ - હોલમાં ઊંગેલા લૉકો કઈ પણ કરે તેની પેેેહલા બધાથી બચીનેે તે રાક્ષસ ત્યાંથીીી ભાગી જાય છે. અને તે નાનું બાળક બચી જાય છે. ત્યાં જે પહેલેેેેેથી જ જાગતા હતા તે સમજીી ગયા ભાલું નથી પણ એક રાક્ષસ ત્યાં મારવા આવ્યો હતો. તે ડરી ગયા અને પોતાના રૂમ તરફ ભાગે છે અને ત્યાં ભીડ થયી જાય છે "જલ્દી થી ભાગ હોલમાં કઈક થયું લાગે છે."" જાનવી હું મારી પૂરી હિંમત લગાવી ને દોડવામાં તારો સાથ આપૂ છું. તું એક પોલીસ ને પાછળ પાડી ને દોડે છે. મને સ્કૂલ રેસ ની યાદ આવી ગઈ."" હા ને સ્કૂલ માં મે તને કેટલી