આરોહ અવરોહ - 79

(133)
  • 6.9k
  • 1
  • 3.3k

પ્રકરણ - ૭૯ કર્તવ્ય અને મિસ્ટર આર્યન બંને બેઠાં છે. થોડીઘણી ત્યા સુધી કર્તવ્ય બિઝનેસની વાત કરવા લાગ્યો. આજ સુધી એમની વચ્ચે આવી કોઈ તો વાત જ નહોતી થઈ. એટલામાં જ શ્વેતા અને પાયલ આવતાં જ એમણે વાત શરું કરતાં કહ્યું, " પહેલાં તો ખરેખર તારો આભાર...કદાચ તારાં સિવાય હું મારો આ પરિવાર કદી ફરી એકવાર સાથે ન મેળવી શકત. બાકી તો હું અને પાયલ રોજની માફક હીંચકે ઝુલતા એકલતાને સંકોરતા હોત! પણ હવે તું બોલ બેટા શું ચાલે છે? હવે બિઝનેસમાં તો તું એક્કો બની ગયો છે હવે જીવનમાં પણ ઠરીઠામ થવાનું કંઈ વિચાર્યુ કે નહીં. બાકી તારી ઉમરનાં