આરોહ અવરોહ - 78

(133)
  • 7.1k
  • 2
  • 3.5k

પ્રકરણ - ૭૮ ઉત્સવ ઉત્સાહ સાથે ઓફીસથી ઘરે આવી ગયો. એને જોતાં જ વર્ષાબેન બોલ્યાં, " ચાલ દીકરા આજે તો અંતરાએ અને મેં સાથે મળીને બધી રસોઈ બનાવી છે. મહારાજને અચાનક કોઈ જગ્યાએ જવાનું થયું. પણ બધું તારું ભાવતું છે." " હા ભાઈ કેવું છે ચાખીને કહેજો. પહેલીવાર બનાવ્યું છે મેં તો." "મારી છોટી બહેના... પણ આજે કંઈ ખાસ છે કે શું?" ઉત્સવ નવાઈથી બોલ્યો. "અંતરાને ડાન્સ ક્લાસમાં જતી હતી ત્યાંથી જ જોબની ઓફર આવી છે. કુકિંગમા પણ બહું જલ્દીથી એ બધું શીખી રહી છે. મને આજે થાય છે માણસને ધગશ હોય તો ગમે ત્યારે કોઈ નવી વસ્તુ શીખી પણ