ધૂપ-છાઁવ - 31

(34)
  • 5.1k
  • 2
  • 3.5k

આપણે પ્રકરણ-30 માં જોયું કે, અપેક્ષાના પોતાના જીવનમાં છવાયેલા ગહેરા વિષાદ બાદ તેની બોલતી બંધ થઈ ગઈ હતી પણ આજે અચાનક પોતાના મનનો ઉભરો ઇશાનની આગળ ઠાલવ્યા બાદ ચમત્કાર થયો હોય તેમ, તે પહેલાં જેવી નોર્મલ અને બોલતી થઈ ગઈ હતી. અને ત્યારબાદ અક્ષતની ખુશીનો કોઈ પાર ન હતો તેથી તેણે ખૂબજ ખુશી સાથે અપેક્ષાને, અર્ચનાને અને ઈશાનને પણ પોતાની બાહોમાં લઈ લીધો અને ચારેય જણાં જાણે એકાકાર થઈ જાય છે. અક્ષતના માથા ઉપરથી તો જાણે આજે ઘણોબધો ભાર ઉતરી ગયો હોય તેમ તે એકદમ હળવાશ મહેસૂસ કરે છે અને ઈશાનને કહે છે કે, થેન્ક યુ દોસ્ત, તારા લીધે જ