ધૂપ-છાઁવ - 28

(36)
  • 5.5k
  • 1
  • 3.5k

આપણે પ્રકરણ-27 માં જોયું કે, અપેક્ષાની તબિયત સારી ન હતી તેથી તે ઈશાનના સ્ટોર ઉપર જઈ ન શકી તો ઈશાનને જાણે તે પોતે એકલો હોય તેવું ફીલ થવા લાગ્યું અને સ્ટોર ઉપર કે બીજા કોઈ પણ કામમાં તેનું મન લાગ્યું નહિ તેમજ તેને અપેક્ષાની કમી વર્તાવા લાગી તેથી તેણે અર્ચનાને ફોન કર્યો અને અપેક્ષાને હવે સારું હોય તો સ્ટોર ઉપર મૂકી જવા માટે રીક્વેસ્ટ કરી. પરંતુ અર્ચના પોતાના કામમાં થોડી બીઝી હતી તેથી તેણે પોતે મૂકવા નહિ આવી શકે તેમ જણાવ્યું. ઈશાનને તો ભાવતું'તુ અને વૈદ્યે કીધું હોય તેમ તે અપેક્ષાને લેવા જવા માટે તૈયાર જ હતો. છેલ્લા ઘણાં સમયથી