ધૂપ-છાઁવ - 27

(32)
  • 5.3k
  • 2
  • 3.5k

આપણે પ્રકરણ-26 માં જોયું કે લક્ષ્મી પ્રાણથી પણ પ્યારા અને પોતાનાથી જોજનો દૂર વસતા પોતાના બાળકો સાથે વાત કરે છે. અક્ષત અને અર્ચના પોતાની માં ને પોતાની સાથે રહેવા માટે યુએસએ બોલાવે છે પરંતુ લક્ષ્મી "ના" જ પાડે છે અને કહે છે કે, લક્ષ્મી: ના બેટા,‌ હું અહીં જ મજામાં છું અને મારી તબિયત પણ સારી છે. મારી ચિંતા ન કરશો. બસ, ભગવાન કરે ને મારી અપેક્ષાને સારું થઈ જાય એટલે બસ. અર્ચના: માં, તમે તેની ચિંતા ન કરશો, તેની તબિયત ઘણી સુધારા ઉપર છે, થોડા સમયમાં જ તે બિલકુલ નોર્મલ થઈ જશે. અને લક્ષ્મીના મનને આજે અક્ષત અને અર્ચના