ધૂપ-છાઁવ - 26

(32)
  • 5k
  • 1
  • 3.6k

આપણે પ્રકરણ-25 માં જોયું કે, અર્ચના અક્ષતને કહી રહી છે કે, " ઈશાન ઈઝ વાઈઝ બોય,‌ તે જે રીતે અપેક્ષાને ટેકલ કરી રહ્યો છે તે જોતાં મને લાગે છે કે બહુ જલ્દીથી આપણી અપેક્ષા નોર્મલ થઈ જશે." અક્ષત અને અર્ચનાએ અપેક્ષાની ચિંતામાં વાતો કરતાં કરતાં જ પોતાનું ડિનર ક્યાં પૂરુ કરી લીધું તેની ખબર જ ન પડી અને એટલામાં અપેક્ષાના સેલફોનમાં તેની માં લક્ષ્મીનો વિડિયો કૉલ આવ્યો એટલે તે લાઈટ પીંક કલરની રેેશમી નાઈટીમાં પોતાના રૂમમાંથી ફોન હાથમાં લઈને ડ્રોઈંગ રૂમમાં આવી અને ફોન અક્ષતના હાથમાં આપ્યો. અક્ષત: માં છે તો વાત કર માં સાથે. પણ અપેક્ષાએ માથું ધુણાવીને ધરાર