ધૂપ-છાઁવ - 25

(31)
  • 5.3k
  • 1
  • 3.5k

આપણે પ્રકરણ-24 માં જોયું કે, ઈશાન અક્ષતને, અપેક્ષા કંઈજ બોલી નથી રહી અને આખો દિવસ ચૂપચાપ રહ્યા કરે છે તેને માટે પૂછપરછ કરી રહ્યો છે. ઈશાન: ઑહ, આઈ સી. મારે ગમે તેમ કરીને તેને બોલતી કરવાની છે તેમ જ ને..?? આઈ વિલ ટ્રાય માય બેસ્ટ અને હું તેને બોલતી કરીને જ રહીશ, ડોન્ટ વરી અબાઉટ ઈટ. આઈ વિલ હેન્ડલ હર. અક્ષત: ઓકે બાય ડિયર‌. મળીએ પછી. ઈશાન: ઓકે. એટલામાં પીઝાની ડિલિવરી લઈને પીઝા બૉય આવી ગયો એટલે ઈશાને પીઝાનું પાર્સલ પીકઅપ કર્યું અને ખુશ થઈને અપેક્ષાની સામે જોઈને બોલી પડ્યો કે, " ચલો મૅડમ, પીઝા ખઈ લઈશું..?? અને અપેક્ષાએ ફરીથી