આરોહ અવરોહ - 75

(114)
  • 5.5k
  • 3
  • 3.4k

પ્રકરણ - ૭૫ શ્વેતાએ પાયલની વાત સાંભળીને કહ્યું, "એ બધું સાચું પણ પાયલબેન હવે આટલાં વર્ષો પછી...અને એક મ્યાનમાં બે તલવાર કેવી રીતે રહી શકે? આર્યનની ઈજ્જતનુ શું? લોકો શું કહેશે?" "લોકો તો કંઈ પણ કરશો કહેશે જ. વર્ષો પહેલા તમે તમારાં દિલનું માનીને નિર્ણય કરેલો ને? કોઈએ કશું કર્યું. તમારું કોઈએ વિચાર્યું? તમારાં આવવામાં કોઈ વાંધો પડી શકે એવી વ્યક્તિ હોય તો હું છું. પણ મને જ વાંધો નથી હું જ તમને સામેથી હા કહું છું તો? લોકો પોતાની વાસનાઓ સંતોષવા બહાર છુપાઈને જાય છે એ આપણામાંના જ અમીરો છે, તો પછી એ જ દુનિયાની હાજરીમાં રાજીખુશીથી બધાની સહમતિથી