આરોહ અવરોહ - 73

(135)
  • 6.1k
  • 1
  • 3.5k

પ્રકરણ - ૭૩ આધ્યા શ્વેતાની દ્રઢતા જોઈને બોલી, " તો હવે હું શું કરું મમ્મી? મને કંઈ સમજાતું નથી." " મતલબ બેટા?" "મારે ક્યાં રહેવાનું? તું મને રાખીશ કે પપ્પા જોડે રહેવાનું? પાયલ આન્ટી મને અપનાવશે? કે પછી ફરી એ જ મારી દુનિયા.." શ્વેતાએ આધ્યાના હોઠ પર હાથ રાખીને એનું બોલવાનું અટકાવવા કહ્યું," હવે એવું કંઈ પણ આગળ બોલીશ નહીં. બેટા, આટલાં વર્ષો તું અટવાઈ છે હવે તને વધારે નહીં અટવાવા દઈએ. અમારી ભૂલની સજા હવે તને તો નહીં જ આપીએ." " તો એનો મતલબ તું અને પપ્પા હવે સાથે રહેશો એમ ને?" "ના એવું તો નહીં પણ કંઈ બીજો