આરોહ અવરોહ - 72

(141)
  • 6k
  • 2
  • 3.4k

પ્રકરણ - ૭૨ આર્યન પોતાનાં રૂમમાંથી બહાર નીકળતી શ્વેતાને રોકતાં બોલ્યાં, "શ્વેતા એક મિનિટ!" " હા બોલ ને. શું થયું?" "તારાં જીવનનો આગળ શું પ્લાન છે? મતલબ મુબઈ આવવા વિશે? અહીં પુનામાં જ એકલી જિંદગી જીવ્યા કરીશ? તે તારું વચન નિભાવ્યું પણ હવે અમારાથી દૂર આવી રીતે રહેવાની શું જરૂર છે?" "જીવવાનો મતલબ તો વર્ષો પહેલાં જ મીટાઈ ગયો છે, પણ હવે ત્યાં આવીને શું મતલબ છે? તારી લાઈફમાં પાયલ છે. સીધી સરળ ચાલતી બધાની જિંદગીને છંછેડવાની શું જરૂર છે હવે? અહીં મેં એક નાનકડી કંપની ખોલી છે. એને સંભાળું છું. એનું નામ પણ છે 'આર્યશ્વેત' બસ એની સાથે ખુશ