આરોહ અવરોહ - 71

(122)
  • 5.9k
  • 3.4k

પ્રકરણ - ૭૧ મિસ્ટર આર્યન રૂમમાં પ્રવેશતાં જ શ્વેતાએ એમને બેડ પર બેસવા કહ્યું. એ થોડેક દૂર પણ બિલકુલ એમની સામે બેઠી. શ્વેતાએ પોતે જ વાતની શરૂઆત કરી. એ બોલી, " કેમ છો? તબિયત તો ઠીક રહે છે?" "તબિયત તો સારી છે. શું થવાનું હતું? તું કેમ છે? હજુ પણ એવી જ ફીટ એન્ડ ફાઈન છે. તું અને આધ્યા તો બે બહેનો હોય એવું લાગે." "હમમમ..બિઝનેસ વર્લ્ડમાં તો તમારું નામ ગૂજે છે. પણ હેલ્થ તો પૈસાથી ખરીદી શકાતી નથી એના પર ઉમરની અસર પડે જ ને. " મિસ્ટર આર્યન બોલ્યા " આ તારી સત્ય એક નિખાલસતાથી કહેવાની આદત પર હંમેશાથી