પ્રત્યંચા - 6

(14)
  • 3.8k
  • 1.7k

જેલના સળિયા પકડીને બેઠેલી પ્રત્યંચા બહાર તરફ જોઈ રહી હતી. એની આંખોમાંથી આંસુ વહી રહયા હતા. પ્રહર, આ જ સત્ય છે. મને ખબર છે તમે મને બહુ પ્રેમ કરો છો. તમને ક્યારેય વિશ્વાસ નહી આવે કે, હું આવું કરી શકું. પણ થઈ ગયું યાર... નફરત થાય છે મને મારા પર. ખોટું બોલી પ્રહર તમારી જોડે. એ દિવસથી જયારે તમે મને મારા ફેમીલી વિશે પૂછ્યું ત્યારથી. એક ભ્રમ જેમાં હું જીવતી હતી. અને એ જ વાત મે તમને કહી. પ્રહર, તમે પૂછ્યું હતું ને મારી મમ્મીનું નામ સૂચિબેન અને પપ્પાનું