“વિખરાયેલા મોતી”'મહેનત જિંદગીને સરળ બનાવે છે'આ જગતમાં ઘણા બધાં મનુષ્ય પોતાની આવડત પ્રમાણે મહેનત તો કરે છે પરંતુ ઘણીવાર એવું બને છે કે તે પોતે પોતાની મહેનત પ્રમાણે સફળતાં મેળવી શકતાં નથી. આથી મનુષ્ય મનને દુઃખ પહોચે છે અને મનમાં નકામાં વિચારો જન્મ લે છે. તેને તેમાથી બહાર નીકળવાં માટે થોડાં સમયની રાહ જરૂર જોવી પડે છે. દરેક મનુષ્યએ આનાથી દુઃખી ના થઈને પોતે સંતોષ રાખીને બીજી વાર મહેનત ચાલુ રાખવી જોઈએ અને તેણે જીવન પર્યાય મેહનત કરતું રહેવું જોઈએ. અત્યારનાં સમયમાં મનુષ્યનાં ખરાબ કર્મો ને લીધે પંખીઓને માળાઓ કરવા માટે કુત્રિમ મકાનોની જરૂર પડે છે. કારણ કે હવે મોટાં ભાગનાં