અધૂરો પ્રેમ - ભાગ 8

  • 2.3k
  • 1
  • 838

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ આઠમા ભાગ માં.. સાતમા ભાગ ના પ્રતિભાવ વાંચીને ખૂબ આનંદ થયો.. ખરેખર સારું લાગ્યું કે તમે લોકો એ આટલો સાથ સહકાર આપ્યો છે.. માટે હું તમારો ખુબ ખુબ આભારી છું.. હું ક્લાસ માં ગયો.. બધા મને જે રીતે જોઈ રહ્યા હતા તે રીતે ડર લાગતો હતો પણ મોનિટર મર્દ નું બચ્ચું હોય ? ? ? ? ? તે થોડી ડરે.. હું ધીમી ચાલે આસ્થા પાસે ગયો.. તેની આંખો સૂજી ગઈ હતી.. મને પણ દુઃખ થયું કારણકે અમે બધા તેને વધુ પડતું બોલી ગયા હતા.. હું :પલક એ પલક અહીં આવ તો... પલક :બોલ હું :આસ્થા ને થોડું સમજાવ