અધૂરો પ્રેમ - ભાગ 7

  • 2.6k
  • 802

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ સાતમા ભાગ માં 6 થા ભાગ માં પ્રતિભાવ આપવા માટે ખૂબ ખૂબ આભાર.. તમારા આટલા બધા સહકાર વગર આગળ વધવું શક્ય ન હતું.. તમારા લોકોના પ્રતિભાવ મને લખવા માટે આગળ પ્રેરીત કરે છે માટે ફરી થી ખૂબ ખૂબ આભાર ? ? ? ? આર્યન...... 6 ફૂટ લાંબી ઊંચાઈ, આછી મૂછ, હેન્ડસમ ગોરો ચહેરો, મસ્ત સેટ કરેલા વાળ... જોતા જ કોઈ છોકરી ફિદા થઈ જાય તેવું વ્યક્તિત્વ ??. સોમવારે બપોરે 12:19 મિનિટે..હું સ્કૂલ પહોંચવામાં લગભગ 7 મિનિટ મોડો હતો ...હું ટ્રાફિક માં પણ ફૂલ સ્પીડ માં સાઇકલ હોર્ન મારતા ડ્રાઇવ કરી રહ્યો હતો કારણકે જે ડ્રાઇવિંગ કરતા