અધૂરો પ્રેમ - ભાગ 5

  • 2.9k
  • 836

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ પાંચમા ભાગ માં.... આગળ ના ભાગ ના પ્રતિભાવ વાંચીને ખૂબ આનંદ થયો ? Thank you so much for supporting... જય શ્રી ક્રિષ્ના. અનિરુદ્ધ આસ્થા ને ટીકી ટીકી ને જોઈ રહ્યો હતો ? અને આસ્થા નું ધ્યાન બુક માં હતું.. બિચારી માસુમ ને ખબર નહીં નહીં તો પીટી નાખે ??હું અનિરુદ્ધ પાસે ગયો અને કીધું હું :અનિરુદ્ધ.. H. W ક્યાં... અનિરુદ્ધ :આસ્થા પાસે.. હું :હે.. ????... ભાઈ પાછું બોલ કોની પાસે છે! (ટાપલી મારતા) અનિરુદ્ધ : લે... હું :ભાઈ તારું હોમવર્ક આસ્થા પાસે નથી.. અનિરુદ્ધ :આસ્થા પાસે થોડી હોય?? હું :તું તો બોલ્યો... પલક ને બોલાવું. (પલક તરફ જોતા જોતા) અનિરુદ્ધ :સોરી જવા દે