અધૂરો પ્રેમ - ભાગ 2

  • 3.9k
  • 1.2k

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ બીજા ભાગ માં... પહેલા ભાગ માં મને પ્રતિભાવ ખૂબ જ સારા મળ્યા હતા અને રેટિંગ પણ ખૂબ સારું મળ્યું હતું તેથી મને ખૂબ આનંદ થયો ????????????️?️?️Thank you so much બધા ને જેમણે મારી સ્ટોરી નો પહેલો ભાગ વાંચ્યો અને સારા રેટિંગ અને સારા પ્રતિભાવ આપ્યા માટે દિલ થી ખૂબ ખૂબ આભાર અને જય શ્રી ક્રિષ્ના... ચાલો તો સફર આગળ શરૂ કરીએ ???️મોનિટર તરીકે નામ નોંધાવ્યા બાદ હું શાંતિ થી બેઠો અને ક્લાસ માં નજર નાખી તો છેલ્લી બેન્ચ પાસે થોડા છોકરાઓ બેઠા હતા તેમના માં જરા પણ શિસ્ત નહીં ?????ખબર નહીં શું કરતા