ડેવલપ ઈમ્યુનિટી

  • 3.7k
  • 1.1k

મિત્રો અત્યારે કોરોના મહામારી નો પિરિયડ ચાલી રહ્યો છે. બધા ના કહેવા પ્રમાણે કોરોના ની સેકન્ડ વેવ ખતરનાક છે. કોરોના ના કેસ ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે આપણે આ સમય માં આપણી ઈમ્યુનિટી સ્ટ્રોંગ બનાવવી પડશે. જો આપણી ઈમ્યુનિટી સ્ટ્રોંગ હશે તો આપણે આપણી જાતને કોરોના થી બચાવી શકીશું. અને અગર કોરોના આવી પણ ગયો તો એની સામે સ્ટ્રોંગ બની લડત આપી શકીશું. તો આપણે શું કરવાનું છે આપણી ઈમ્યુનિટી સ્ટ્રોંગ બનાવવા, તો મિત્રો સૌથી પહેલાં તો આપણે પાણી અથવા તો કોઈ પણ લિક્વિડ ચાહે લીંબુ